સુરતના ડિંડોલી વિસ્તારના ઓમનગર માં સ્થાપિત શ્રી ઉમિયા માતાજીનું મંદિર ઉમાપુરમ્ નામે પ્રસિદ્ધ છે. મંદિરમાં કડવા પાટીદાર કુળદેવી એવા શ્રી માં ઉમિયા બિરાજમાન છે ઉપરાંત શ્રી ઉમેશ્વર મહાદેવ, શ્રી ગણેશ, રાધા કૃષ્ણ, સંકટમોચન હનુમાન તેમજ અન્ય દેવી દેવતાઓ બિરાજમાન છે.
આપે સિલેક્ટ કરેલી કેટેગરી All માટે કોઈ ફોટો ઉપલબ્ધ નથી, કૃપા કરીને બીજી કેટેગરી પસંદ કરો.