ઉમા ભવન - વાડીઅતિથિ ગૃહ

ઉમા ભવન - વાડી

ઉમા ભવન - વાડી વિવિધ સામાજિક સમારંભો માટે એક સુવિધાજનક સ્થળ છે. ઉમાપુરમ ડિંડોલી સ્થિત ઉમા ભવનમાં પરિવારના વિવિધ સમારંભોનું આયોજન કરી શકો છો, જેમાંવિવાહ, ગોદ ભરાઈ, જન્મદિવસ, પ્રાર્થના સભા, વિનંતી સભાવગેરે સમારંભો શામેલ છે.


ઉમા ભવન - અતિથિ ગૃહ

ઉમાપુરમ ડિંડોલી સ્થિત ઉમા ભવન - અતિથિ ગૃહ મહેમાનો માટે સુંદર સુવિધાઓથી સજ્જ વિશ્રામ ગૃહ છે જેમાંએર કન્ડીશનીંગ રૂમ અને સામાન્ય રૂમ નજીવી કિમંતે ઉપલબ્ધ છેઉમા ભવન - અતિથિ ગૃહમાં કોઈપણ સમાજના વ્યક્તિ જરૂરી પુરાવા કાર્યાલયમાં જમા કરાવીને પોતાના પરિવાર સાથે વિશ્રામ માટે રોકાણ કરી શકે છે.

સુવિધાઓ

Reservations

હોલ કે રૂમના બુકીંગ માટે આપેલ નંબર પર સંપર્ક કરો અથવા ઉમાપુરમ કાર્યાલય ની મુલાકાત લો.

CALL US: +91 77779 88839

Morning

08:00 AM TO 12:00 PM

Evening

02:00 PM TO 08:00 PM

  • 40 sqm.
  • 2000 Persons
  • 1 With 4ft Height
  • 200
  • 10
  • Rs. 5,000 to 10,000
  • Book Now
  • 40 sqm.
  • 2000 Persons
  • 1 With 4ft Height
  • 200
  • 10
  • Rs. 5,000 to 10,000
  • Book Now
  • 50 sqm.
  • 2 Persons
  • 1 Double Bed
  • Porto Bay
  • Rs. 399
  • Book Now
  • 80 sqm.
  • 3 Persons
  • 1 Double Bed
  • Porto Bay
  • Rs. 399
  • Book Now
  • 80 sqm.
  • 3 Persons
  • 2 Double Beds
  • Porto Bay
  • Rs. 399
  • Book Now
  • 80 sqm.
  • 3 Persons
  • 2 Double Beds
  • Porto Bay
  • Rs.399
  • Book Now