શ્રી ઉમિયા માતાજી ની આરતી

રૂડા ઝગમગ દીવડે થાય, છોંટણા કંકુના છંટાય, ઉતારો આરતી રે.. માં ઉમિયાની આરતી રે..
રૂડું ઉમાપુરમ સોહાય, ઉતારો આરતી રે.. માં ઉમિયાની આરતી રે..